Humrahi

રાગી ડોસા

સામગ્રીઃ

  • 1 વાટકી રાગી લોટ
  • ¼ વાડકી ચોખાનો લોટ
  • ½ વાડકી સોજી (સેમોલિના)
  • ¼ વાટકી દહી
  • 2 ચમ્મચ કાપેલુ આદુ
  • 1 કાપેલુ લીલુ મરચુ 
  • 1 ચમ્મચ જીરુ
  • પાણી દરૂરિયાત પ્રમાણે
  • સ્વાદ અનુસાર મીઠું

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 210 કિલો કેલેરી
પ્રોટીનઃ 4 ગ્રામ

પદ્ધતિઃ

  • મોટો બાઉલ લો અને તેમાં રાગીનો લોટ, ચોખાનો લોટ અને સોજી નાખો 
  • તેમાં થોડુ દહીં, કાપેલુ આદુ, કાપેલુ મરચુ, જીરુ અને મીઠુ ઉમેરો
  • હવે તેમાં પાણી ઉમેરો અને તેને મિશ્રીત કરો. 10-15 મિનીટનો આરામ આપો
  • ત્યાર બાદ ઢોસાનું પેન લો, જો મિશ્રીત કરેલ થોડુ જાડુ થઇ ગયુ હોય તો તમે તેમાં સાતત્યતા એડજસ્ટ કરવા માટે થોડુ પાણી ઉમેરી શકો છો. 
  • મિશ્રણને મધ્યમાં રેડો અને તાત્કાલિક તેને ફેલાવી દો
  • 1 ચમ્મચ તેલ તેની પર ઉમેરો અને ધીમેથી રાંધો
  • ઢોસાને ઊંધો કરો અને તેને બન્ને બાજુએથી રાંધો. ફુદીનાની ચટણી અથવા સંભાર સાથે તેને પીરસો

તમને પણ ગમશે