Humrahi

બૅક ગ્રેનોલા બારની સંખ્યા [1 બાર]

No bake granola Bar [1 bar]

સામગ્રીઃ

ઓટ્સનો લોટઃ 60 ગ્રામ
ખજૂરઃ 80 ગ્રામ
મગફળીઃ 50 ગ્રામ
ડાર્ક ચોકલેટઃ 50 ગ્રામ

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 265 કિલો કેલરી
પ્રોટીનઃ 6.5 ગ્રામ

પદ્ધતિઃ

  • મગફળી અને ઓટ્સના લોટને અલગ-અલગ શેકી નાંખો.
  • ખજૂરને હૂંફાળા પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખો.
  • ખજૂર અને શેકેલી મગફળીને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
  • આ પેસ્ટને ઓટ્સના લોટમાં મિક્સ કરી લો અને ગૂંદેલો લોટ તૈયાર કરો.
  • આ મિશ્રણને બટર પેપર પર પાથરી દો અને ચોરસ ટુકડાં કાપી લો.
  • ચોકલેટને પીગાળી લો અને તેને આ ટુકડાંઓ પર રેડી દો. તેને રેફ્રિજરેટરમાં 1 કલાક જામવા દો.

તમને પણ ગમશે