Humrahi

તમારા લોહીના દબાણને નિયંત્રણમાં રાખવા માટેની છ રીતો.

લોહીના ઊંચા દબાણને જો અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આવે નહીં તો, દર્દીઓના જીવનની ગુણવતા ઉપર નકારાત્મક અસર ધરાવી શકે છે. અહીંયા તમારા લોહીના દબાણને નિયંત્રિત કરવા માટેની છ રીતો છે :

યોગ્ય ખાવ

  • અતિશય સોડીયમ(મીઠા)વાળો આહાર વ્યક્તિ માટે પ્રવાહી રોકી રાખવાનું સર્જી શકે છે અને ઊચા BPનું કારણ બને છે.
  • પોટેસીયમની ઊચી માત્રા ધરાવતા ખોરાકોમાં કેળા, સાદા રાંધેલા બટેટા, એવોકાડોસ, અને રાંધેલ સફેદ ચોળીનો સમાવેશ થાય છે તેનો તેના બદલે ઉપયોગ કરવો જોઈએ.

શરાબની સીમાઓ નક્કી કરો અને તમાકુના ઉપયોગને દૂર કરો.

  • શરાબની મોટી માત્રાનો ઉપયોગ કરવાની બાબત હૃદયને નુકશાન કરી શકે છે.
  • સ્ત્રીઓએ તેમની જાતને દરરોજના એક પીણા પૂરતી અને પુરુષોએ બે પીણા પૂરતી સીમિત કરવું જોઈએ.
  • તમારી તમાકુને છોડવાની બાબત ખૂબ મદદ કરી શકે છે.

તણાવ ઓછો કરો.

  • તણાવભરી પરિસ્થિતિ પણ થોડા સમયના ગાળા માટે લોહીના દબાણને વધારી શકે છે.
  • ધ્યાન કે ચાલવાની ક્રિયા તણાવનો સામનો કરવામાં તમને મદદ કરી શકે છે.

સુચના અપાયા મુજબની દવા લો.

  • તમે દવાઓમાંથી સૌથી વધુ લાભ મેળવો છો તે સુનિશ્ચિત કરવા માટે દવાઓ લેવા માટે આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની ખાતરી કરો.

સક્રિય રહો.

  • એવા લોકો કે જેઓ વધુ સક્રિય હોય છે તેઓ હૃદયના ધબકારાના ઓછા દર ધરાવવાનું વલણ ધરાવે છે.
  • હૃદય જયારે દરેક સમયે સંકોચાય છે ત્યારે ઓછું કાર્ય કરે છે, ધમનીઓ ઉપર દબાણ ઘટાડીને.
  • પુખ્ત ઉંમરની વ્યક્તિઓએ દરરોજ કમ સે કમ 30 મિનીટ સુધી સક્રિય રહેવું જોઈએ.

કુદરતી સહાયક પદાર્થ લો.

  • અમુક કુદરતી સહાયક પદાર્થો, એજ્ડ ગાર્લિક એક્સ્ટ્રેકટ (પ્રકિયા કરાયેલ લસણનો અર્ક), માછલીનું તેલ, જાસુદ, વ્હે પ્રોટીન વગેરે BP ને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

સંદર્ભો:

  1. Stress and High Blood Pressure: What’s the Connection?” Mayo Clinic, 18 Mar. 2021, mayoclinic.org/diseases-conditions/high-blood-pressure/in-depth/stress-and high-blood-pressure/art-20044190.
  2. Robinson, Lawrence. “Blood Pressure and Your Brain – HelpGuide.org.” Https://Www.helpguide.org, Mar. 2020, www.helpguide.org/articles/healthy-living/blood-pressure-and-your-brain.htm.