સત્તુ ચિયા ડ્રિંક
સામગ્રીઃ
- 15-20 ગ્રામ સત્તુનો લોટ
- 4-8 ફુદિનાનાં પાન
- 1/2 લીંબુ
- 250 મિલિ પાણી
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 196 કિલો કેલેરી
પ્રોટીનઃ 8 ગ્રામ
પદ્ધતિઃ
- સત્તુનો લોટ લો અને 250-300 મિલિ પાણી ઉમેરીને મિશ્ર કરો
- તેમાં લીંબુ નીચવો અને ઝીણાં સમારેલા ફુદિનાનાં પાન ઉમેરો.
- સત્તુ ડ્રિંગ માણો