40 ગ્રામ તડકામાં સૂકવેલા ટામેટા અને 2 મોટી ચમચી તેલ
1 એન્કોવી ફિલેટ
1 મોટી ચમચી કેપર્સ
2 મોટી ચમચી તાજી પાર્સલે
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 411 કિલો કેલરી પ્રોટીનઃ 10.3 ગ્રામ
પદ્ધતિઃ
પૅક પર લખેલી સૂચના મુજબ પાસ્તાને રાંધો
પાણી નિતારી લો
આ દરમિયાન, બાકીની તમામ સામગ્રીને બ્લેન્ડર અથવા ફૂડ પ્રોસેસરમાં મૂકી દો અને 30 સેકન્ડ માટે જ્યાં સુધી બરોબર એકરસ થઈ જાય અને તેનું થોડું પણ ટેક્સચર જળવાય તે રીતે બ્લેન્ડ કરી લો.
પાસ્તામાં સૉસને બરોબર હલાવીને મિક્સ કરી લો અને પીરસો
તમે પાર્સલે, તુલસી અને ફુદીના કે કોથમિર અને ચાઇવ્સ જેવા તાજા હર્બ્સના મિશ્રણનો પણ ઉપયોગ કરી શકો છો.
કોઈ પણ આકારના પાસ્તાના ચાલે છે - પેન, ફરફાલે કે ટ્વીસ્ટ્સ.