Humrahi

ગુઆકામોલ સાથે બાફેલા ઇંડા

સામગ્રીઃ

  • એવોકાડો - ½ ટૂકડો
  • ડુંગળી[ચોરસ કાપેલા] - 50 ગ્રામ
  • ટામેટાં [અડધું] - 50 ગ્રામ
  • કેપ્સિકમ [કાપેલા] – 50 ગ્રામ
  • ઈંડાની સફેદી [બાફેલું] - 2 નંગ (30ગ્રામ)
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • મરી - સ્વાદ પ્રમાણે
  • હેલોપિનો – ઝીણું કાપેલું (20g)
  • તુલસીના પાન [કાપેલાં] - 1 ચમચી

પોષણ મૂલ્યઃ

કેલરી – 92.5 કિલોકેલરી
પ્રોટીન – 6.4g

પદ્ધતિઃ

  1. ઇંડાને 10 મિનિટ સુધી ઉકાળો. છોલીને પીળો ભાગ કાઢીને બાજુ પર મુકો.
  2. એવોકાડોને અડધો કરો અને બીજ દૂર કરો. એવોકાડોને બાઉલમાં કાઢો, તેમાં કાપેલી ડુંગળી, ટામેટાં, હેઓપીનો, મીઠું, મરી ઉમેરો અને તાજું લીંબુ નીચવો. તેને કાંટા વડે જયાં સુધી એવોકાડો છૂંદાય ન જાય અને બધી સામગ્રીઓ ભળી ન જાય ત્યાં સુધી ભેળવો.
  3. પીળા ભાગની જગ્યાએ ગુઆકામોલ ડી ભરો. તાજા તુલસીના પાનથી ગાર્નિશ કરો.

You might also like