Humrahi

ચિકન ક્વિનોઆ સલાડ

સામગ્રીઃ

  • ચિકન બ્રેસ્ટ -50 ગ્રામ
  •  ક્વિનોઆ – 30g
  • ટામેટાં -1/2 નંગ (65 g)
  • લીલું કેપ્સિકમ -1/4 નંગ (30 g)
  • ડુંગળી- 3/4 કપ (150 g)
  • તેલ - 1 મોટી ચમચી
  • લીંબુનો રસ-1 મોટી ચમચી

પોષણ મૂલ્યઃ

કેલરી - 260 કિલોકેલરી
પ્રોટીન – 15.5 ગ્રામ

પદ્ધતિઃ

  1. ક્વિનોઆને 3-4 કલાક પલાળી રાખો.
  2. એક તપેલી લો, તેમાં 2 કપ પાણી અને ચપટી મીઠું ઉમેરો. ક્વિનોઆ ઉમેરો અને તે નરમ ન થાય ત્યાં સુધી રાંધો
  3. 15-20 મિનિટ માટે ચિકનને પ્રેશર કુકરમાં રાંધો. ઢાંકણને હટાવીને થોડીવાર ઠંડુ થવા દો.
  4. આ દરમિયાન, ઉલ્લેખિત તમામ શાકભાજીને કાપી લો.
  5. બધું એકસાથે ભેગું કરો – બાઉલમાં ક્વિનોઆને , ચિકન અને કાપેલાં શાકભાજીને એક સાથે મિક્સ કરો, સિઝનિંગ અને લીંબુનો રસ સ્વાદ અનુસાર ઉમેરો.
  6. તાજી કોથમીરથી સજાઓ.

You might also like