Humrahi

સત્તુ ચિયા ડ્રિંક

સામગ્રીઃ

  • 15-20 ગ્રામ સત્તુનો લોટ
  • 4-8 ફુદિનાનાં પાન
  • 1/2 લીંબુ
  • 250 મિલિ પાણી

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 196 કિલો કેલેરી
પ્રોટીનઃ 8 ગ્રામ

પદ્ધતિઃ

  • સત્તુનો લોટ લો અને 250-300 મિલિ પાણી ઉમેરીને મિશ્ર કરો
  • તેમાં લીંબુ નીચવો અને ઝીણાં સમારેલા ફુદિનાનાં પાન ઉમેરો.
  • સત્તુ ડ્રિંગ માણો

You might also like