Humrahi

યોગર્ટ ફ્રૂટ સલાડ

સામગ્રીઃ

  • 1 સમારેલું સફરજન
  • 1 કપ દાડમ
  • 1 કપ સમારેલું પપૈયું
  • 1 નાની ચમચી શેકેલા કોળાનાં બીજ
  • 1 નાની ચમચી શેકેલા સૂર્યમુખીનાં બીજ
  • 200 મિલિ દહીં

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 200 કિલો કેલેરી
પ્રોટીનઃ 5.93 ગ્રામ

પદ્ધતિઃ

  • એક બાઉલ લો, તેમાં દહીં અને સમારેલા તમામ ફળો ઉમેરો અને બરાબર મિશ્ર કરો.
  • તેમાં 1 નાની ચમચી શેકેલા બીજ ઉમેરો અને તેમને ફરી વખત બરાબર મિશ્ર કરો. 
  • તમારું સ્વાદિષ્ટ ફ્રૂટ યોગર્ટ સલાડ તૈયાર છે

You might also like